૧૦ મહિનાની બાળકી ‘આલિન શેરીન’ બની જીવનદાતા: અંગદાનથી પાંચ લોકોને મળ્યું નવું જીવન, કેરળે રાજકીય સન્માન સાથે આપી અંતિમ વિદાય
કેરળમાંથી માનવતા અને કરુણાનું હૃદયસ્પર્શી ઉદાહરણ સામે આવ્યું છે, જ્યાં માત્ર ૧૦ મહિનાની નાનકડી બાળકી આલિન શેરીનએ પોતાના અવસાન પછી પણ પાંચ લોકોને નવી જિંદગી આપી છે. માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થઈ અને બાદમાં મૃત્યુ પામેલી આ બાળકી કેરળની સૌથી નાની ઉંમરની અંગદાતા તરીકે ઇતિહાસમાં નોંધાઈ છે.આ દુઃખદ ઘટના વચ્ચે તેના માતા-પિતાએ લીધો માનવતા…