રાજકોટ 150 ફૂટ રિંગ રોડ પર નિર્માણાધીન બ્રિજનો સ્લેબ બેસી જતાં ફફડાટ: ટીલાળા ચોક નજીક ફોરટ્રેક કામગીરી દરમિયાન ગંભીર ઘટના, સદનસીબે જાનહાનિ ટળી
રાજકોટ: રાજકોટ શહેરના વિકાસકામોમાં એક તરફ નવી સુવિધાઓ ઉમેરાઈ રહી છે, ત્યારે બીજી તરફ નિર્માણ કાર્યની ગુણવત્તા અને સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરતી ઘટના સામે આવી છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર ટીલાળા ચોક નજીક ચાલી રહેલી ફોરટ્રેકની કામગીરી દરમિયાન નિર્માણાધીન બ્રિજનો સ્લેબ અચાનક બેસી જતાં શહેરમાં ચકચાર મચી ગઈ હતી.આ ઘટના 22…