ભારત-અમેરિકા ટ્રેડ ડીલ બાદ રશિયન તેલ મુદ્દે સ્પષ્ટતા
“તેલ ખરીદી બજાર પર આધારિત” – એસ. જયશંકરનો કડક સંદેશ ભારત અને અમેરિકા વચ્ચે તાજેતરમાં થયેલી ટ્રેડ ડીલ બાદ રશિયાથી તેલ ખરીદી મુદ્દે ઊભેલી અસમંજસની સ્થિતિ હવે મોટા ભાગે સ્પષ્ટ થઈ છે. અમેરિકા તરફથી એવો દાવો કરવામાં આવ્યો હતો કે ભારત હવે રશિયાથી ઓઈલ નહીં ખરીદે, પરંતુ ભારત સરકારે આવી કોઈ સત્તાવાર જાહેરાત ન કરતા…