જામનગરના ગોલ્ડન સિટીમાં નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા ૧૦૮ વૃક્ષારોપણનો યજ્ઞ : પર્યાવરણ માટે સમર્પિત ઉમદા પહેલ
▪︎ શહેરના હોદેદારો, પૃવ મેયર, કોર્પોરેટરો અને આગેવાન સભ્યોની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ▪︎ નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા શહેરી વૃક્ષારોપણથી પર્યાવરણ જાગૃતિનો સંદેશ જામનગર શહેરના ગોલ્ડન સિટી વિસ્તારમાં આજે નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા ૧૦૮ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મંચના હોદેદારો, કાર્યકરો તેમજ શહેરના આગેવાનોએ સંકલ્પબદ્ધ રીતે ભાગ લઈ પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે મિશન…