અમદાવાદનજીક સાણંદના ગ્લેડવન રિસોર્ટમાં પોલીસનો દરોડો: ડીજે પાર્ટીની આડમાં દારૂની મહેફિલ, 100થી વધુ વિઆઈપી યુવકો-યુવતીઓ ઝડપાયા
અમેરીકાના રેસિડન્સ જેવી શાનદાર સેટિંગમાં ચાલતી હતી દારૂની રાતની મહેફિલ, બાર ટેબલ, હૂકા, ડીજે અને નાચ-ગાન વચ્ચે પોલીસ ત્રાટકતા ઉથલપાથલ મચી ગઈ અમદાવાદ, 16 જુલાઈ 2025 – શહેર નજીક સાણંદના ગ્લેડવન રિસોર્ટ ખાતે મધરાતે પોલીસના દરોડા પાડતાં અનેક વિઆઈપી યુવાન, યુવતીઓ અને નબીરાઓની દારૂ પાર્ટીનો પર્દાફાશ થયો છે. એક નજરે કોસ્મોપોલિટન ધાબાવાળી ડીજે નાઈટ જેવી…