હરિત પરિવહન ક્રાંતિનું નેતૃત્વ – GSRTC દ્વારા ગિફ્ટ સિટી ખાતે સફળ નેશનલ મોબિલિટી સમિટ-૨૦૨૫
ભારતના પરિવહન ક્ષેત્રે છેલ્લા બે દાયકામાં અનેક પરિવર્તનો થયા છે. ડીઝલ અને પેટ્રોલ પર આધારિત પરંપરાગત બસોથી લઈને આજના યુગમાં ઇલેક્ટ્રિક, CNG અને હાઈબ્રિડ ટેકનોલોજી સુધીની સફરે પરિવહન ક્ષેત્રે એક નવી દિશા આપી છે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) એ હંમેશા આ પરિવર્તનના કેન્દ્રમાં રહીને પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. આ જ દિશામાં ગતિમાન…