જામનગર મનપામાં ૧૭ સામાન્ય બેઠકો ઘટતાં રાજકીય ભૂકંપ : નવા અનામત રોસ્ટર બાદ અનેક ધુરંધરોના પત્તા કપાશે, ચૂંટણીની નવી ગોટી ગોઠવાઈ!
જામનગર :રાજ્ય ચૂંટણી પંચે મહાનગરપાલિકાઓની આગામી ચૂંટણી માટે વોર્ડવાર અનામતનું નવું રોસ્ટર જાહેર કરતાં જામનગર મહાનગરપાલિકામાં રાજકીય હલચલ મચી ગઈ છે. નવી યાદી મુજબ કુલ ૬૪ બેઠકમાંથી હવે ૪૪ અનામત અને ફક્ત ૨૦ સામાન્ય (જનરલ) બેઠક રહેશે. અગાઉની તુલનામાં આ વખતે ૧૭ સામાન્ય બેઠકો ઘટી ગઈ છે, જેના કારણે મનપાની રાજકીય ગણિતમાં મોટો ફેરફાર જોવા…