લાલપુર પોલીસે ગેરકાયદે દારૂના જથ્થા સાથે એક સક્ષને પકડ્યો.
એક ફરાર : ROYAL CHALLENGEની 14 બોટલો, મોબાઇલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ 12 હજારનો જથ્થો જપ્ત — પ્રોહીબિશનની અનેક કલમોમાં ગુનો નોંધાયો લાલપુર/જામનગર, જામનગર જિલ્લામાં ગેરકાયદે દારૂની હેરાફેરી સતત વધી રહી હોવાના સંજોગોમાં લાલપુર પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે છુપાઈને ચાલતી દારૂની સપ્લાય ચેન પર સચોટ બાતમી આધારે રેઇડ કરી ROYAL CHALLENGE FINE RESERVE…