અબોલ પશુપક્ષીઓના માટે સરકારની કરૂણાભાવના સેવા: જામનગરમાં 1962 એનિવલ હેલ્પલાઈનથી 5 વર્ષમાં 3 લાખથી વધુ જીવધારીઓને જીવનદાન
જામનગર, તા. 23 જૂન:“મૂગાં જિવનું પણ છે આ દુનિયામાં હક…” – ગુજરાત સરકારે આ સંદેશને સતત જીવન્ત રાખ્યો છે. રાજ્ય સરકાર અને GVK EMRI ગ્રીન હેલ્થ સર્વિસના સંયુકત ઉપક્રમે શરૂ કરાયેલ “1962 – એનિમલ હેલ્પલાઇન” સેવા રાજ્યમાં અબોલ પશુઓ અને પક્ષીઓ માટે જીવનરક્ષક બની છે. ખાસ કરીને જામનગર જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન થયેલી કામગીરી…