સર્વાઇકલ કૅન્સર સામે રાષ્ટ્રીય જંગઃ અજમેરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની HPV વૅક્સિન ઝુંબેશને લીલી ઝંડી.
દેશમાં મહિલાઓના આરોગ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી સર્વાઇકલ કૅન્સર સામેની લડતમાં હવે મોટું પગલું ભરવામાં આવી રહ્યું છે. હ્યુમન પેપિલોમા વાયરસ (HPV) સામે રક્ષણ આપવા માટે કેન્દ્ર સરકાર આવતી કાલથી રાષ્ટ્રીય સ્તરે ખાસ વૅક્સિનેશન કૅમ્પેન શરૂ કરી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનના અજમેરમાંથી આ અભિયાનનો પ્રારંભ કરશે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ કિશોરીઓને સમયસર…