શિક્ષક પ્રત્યે આદરનું જીવંત દ્રષ્ટાંત: શ્રી જ્ઞાનામૃત પ્રાથમિક શાળામાં “સ્વયં શિક્ષક દિન”ની ભવ્ય ઉજવણી
માળિયા હાટીના ખાતે આવેલી પ્રતિષ્ઠિત શ્રી જ્ઞાનામૃત પ્રાથમિક શાળામાં આ વર્ષે શિક્ષક દિનની ઉજવણી એક અનોખા અંદાજમાં કરવામાં આવી. દર વર્ષની જેમ શિક્ષક દિનનું મહત્વ સમજાવવા શાળા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાય છે, પરંતુ આ વર્ષે બાળકોને શિક્ષકની ભૂમિકા જીવંત રીતે અનુભવાય તે માટે “સ્વયં શિક્ષક દિન” તરીકે ઉજવણી રાખવામાં આવી હતી. શાળાના સંચાલકમંડળ, શિક્ષકગણ અને…