સૈનિક સ્કૂલ બાલાચડીમાં ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો: ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય’ની ભાવનાને યોગ દ્વારા સાકાર કરતો કાર્યક્રમ
જામનગર, તા. ૨૧ જૂન –વિશ્વભરમાં આરોગ્ય અને આંતરિક શાંતિ માટે યોગના મહત્વને ઉજાગર કરતો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આજે તેના ૧૧મા વર્ષમાં પ્રવેશ્યો છે. જામનગર જિલ્લાના વિશિષ્ટ શૈક્ષણિક સંસ્થાન – સૈનિક સ્કૂલ બાલાચડીમાં પણ યોગ દિવસનું ભવ્ય આયોજન થઈ યુવાનોમાં યોગ પ્રત્યેની સમર્પિતતા અને જીવનશૈલીમાં તેને અપનાવવાના સંકલ્પ સાથે યોજાયો હતો. ઉત્સાહપૂર્વક યોગ દિનની ઉજવણી સૈનિક…