કાલાવડમાં ઉજવાયો યોગનો મહાપર્વ: ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ “એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ” થીમ સાથે મનાવાયો
કાલાવડ, તા. ૨૧ જૂન – વિશ્વભરમાં આરોગ્ય અને સમતુલ્ય જીવનશૈલી માટે યોગના મહત્વને ઉજાગર કરતી ઉજવણીનું આજે ૧૧મું વર્ષ છે. સમગ્ર ભારતમાં યોગાભ્યાસની ઉજવણી વિવિધ શહેરો અને ગામડાઓમાં થઈ રહી છે. જામનગર જિલ્લાના કાલાવડ નગરમાં પણ આજે ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ “એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ” ની થીમ હેઠળ ઉત્સાહપૂર્વક ઉજવાયો. યોગ દિવસની ઉજવણી…