જૂનાગઢ શિવરાત્રી મેળો: ભક્તિનો ઉત્સવ કે VIP નિયંત્રણનો પ્રયોગ?
જૂનાગઢ શિવરાત્રી મેળો એટલે માત્ર મેળો નહીં,એ તો શ્રદ્ધા, પરંપરા અને જનસામાન્યની આસ્થા સાથે જોડાયેલો મહાપર્વ છે.ગીરનારની ગોદમાં યોજાતો આ મેળો વર્ષોથી ભક્તોનો, જનતાનો અને લોકપરંપરાનો મેળો રહ્યો છે. પરંતુ આ વર્ષે જ્યારે મેળાની વ્યવસ્થા સામે નજર કરીએ છીએ, ત્યારે એક કડવી હકીકત સામે આવે છે—આ મેળો જનતા માટે નહીં, VIP માટે રચાયો હોય એવું…