ડીજે બંધ કરશો તો કલાકારો બેરોજગાર થશે” : ઠાકોર સમાજના પ્રતિબંધ સામે વિક્રમ ઠાકોરની ખુલ્લી ચેતવણી
ગુજરાતમાં સામાજિક પરંપરા, સંસ્કૃતિ અને આધુનિક મનોરંજન વચ્ચેનો સંઘર્ષ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. તાજેતરમાં ઠાકોર સમાજ દ્વારા ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેના પગલે સમાજની અંદર તેમજ બહાર વ્યાપક ચર્ચા અને વિવાદ શરૂ થયો છે. આ પ્રતિબંધને લઈને હવે લોકપ્રિય લોકગાયક અને અભિનેતા વિક્રમ ઠાકોરે ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો છે…