વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિત્તે તાલાલામાં આરોગ્ય જાગૃતિની અનોખી પહેલ — જી.એચ.સી.એલ. ટ્રસ્ટ સંચાલિત વોકેશનલ ટ્રેનીંગ સેન્ટર દ્વારા અવેરનેસ કાર્યક્રમ અને રેલી યોજાઈ
વિશ્વ ડાયાબિટીસ દિવસ (World Diabetes Day) નિમિત્તે જી.એચ.સી.એલ ટ્રસ્ટ સંચાલિત વોકેશનલ ટ્રેનીંગ સેન્ટર, તાલાલા ખાતે આરોગ્ય જાગૃતિ માટે વિશાળ સ્તરે અવેરનેસ કાર્યક્રમ અને અવેરનેસ રેલી યોજવામાં આવી. આ કાર્યક્રમનો હેતુ હતો — સમાજમાં ડાયાબિટીસ જેવી ગંભીર પરંતુ કાબૂમાં રાખી શકાય તેવી બીમારી વિશે જાગૃતિ લાવવી અને લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવું. કાર્યક્રમમાં અધીક્ષકશ્રી ડૉ….