ઠંડીની લહેરે ગુજરાતને ઘેર્યુંઃ અમરેલીમાં ૧૩.૨ ડિગ્રી સુધી તાપમાન ખસ્યું, રાજ્યના ૨૦ જિલ્લામાં લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રીથી નીચે
શિયાળાની ઋતુએ આપી ઠંડીની ચમચમાટી ભરેલી એન્ટ્રી ગુજરાતમાં શિયાળાનો પ્રારંભ સત્તાવાર રીતે થઈ ગયો છે. ઉત્તર અને મધ્ય ભારતમાં ઠંડીના પ્રભાવ સાથે સાથે ગુજરાત રાજ્યમાં પણ હવે ઠંડીની લહેર ધીમે ધીમે પોતાના પગ પસરવા લાગી છે. તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને હવામાન વિભાગના આંકડા મુજબ રાજ્યના ૨૦ જેટલા જિલ્લામાં લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રી…