ધાંગધ્રામાં ખેડૂત ન્યાય માટે તડફડાતા, અધિકારીશાહીનો અહંકાર શિખરે: કોર્ટના હુકમનો ખુલ્લેઆમ અનાદર, પાવરગ્રીડના વિવાદે ગ્રામ્ય ગુજરાતમાં ખળભળાટ મચાવ્યો
ધાંગધ્રામાં કોર્ટના સ્ટે ઓર્ડરની ઐસીતૈસી: ખેડૂતો અને નાયબ કલેક્ટર વચ્ચે તંગદિલી – અધિકારીશાહી vs ખેડૂતોનો પ્રશ્ન હવે સમગ્ર ગુજરાતનો મુદ્દો સુરેન્દ્રનગર જિલ્લાનો ધાંગધ્રા તાલુકો છેલ્લા ઘણા દિવસોથી એક ગંભીર વિવાદના કેન્દ્રમાં આવ્યો છે. વાવડી ગામે પાવરગ્રીડની કામગીરીને લઈને ઊભેલો તણાવ હવે માત્ર સ્થાનિક મુદ્દો રહ્યું નથી, પરંતુ સમગ્ર રાજ્યમાં ખેડૂતોના હક્ક, કોર્ટના આદેશોની માન્યતા અને…