મિત્રતાને શરમસાર કરતો હત્યા કાંડ: દારૂના રૂપિયા માટે ધોરાજીમાં ભાઈ જેવા મિત્રની હત્યા
ધોરાજી, રાજકોટ જિલ્લો:“મિત્રતા એટલે વિશ્વાસ, સાથે ચાલવાનો સંકલ્પ… પણ જ્યારે તે વિશ્વાસને જ કોઈ રોંધી નાંખે, ત્યારે એ મિત્ર નહિ પણ કસાઈ બની જાય છે.”ધોરાજીમાં આવેલી એક શાકમાર્કેટના ગટરથી જ્યારે એક નગ્ન હાલતમાં લાશ મળી આવી ત્યારે સમગ્ર વિસ્તાર એ ચોંકી ઊઠ્યો. શરૂઆતમાં તો કોઈને સમજાતું નહોતું કે આ ઘટનાના પાછળ કોણ છે. પણ જ્યારે…