સુરતમાં રેવન્યુ તલાટીની લાંચખોરીનો પર્દાફાશ: પાક વાવેતરના દાખલાં માટે માંગેલી લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો
📰 વિગતવાર રિપોર્ટ: સુરત જિલ્લામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા વધુ એક સફળ ટ્રેપ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વળી આ વખતે તંત્રનો ભાગ બનેલા વર્ગ-3 કક્ષાના રેવન્યુ તલાટી હિતેશ દેસાઈ ભ્રષ્ટાચારના કુકર્મમાં ઝડપાયા છે. તલાટીએ એક ખેડૂત પાસે પાક વાવેતરના દાખલાની પ્રક્રિયા માટે ₹3000 લાંચની માંગણી કરી હતી અને પૈસા લેતા પોલીસે રંગેહાથ ઝડપીને…