દાદર રેલવે સ્ટેશન પર ભીડની સમસ્યાનો કાયમી ઉપાય વેસ્ટર્ન રેલવે દ્વારા એલિવેટેડ ડેકના બાંધકામનો મહત્વપૂર્ણ નિર્ણય.
મુંબઈ મુંબઈની લોકલ ટ્રેન વ્યવસ્થાનો જીવ ગણાતું દાદર રેલવે સ્ટેશન હવે પ્રવાસીઓ માટે વધુ સુરક્ષિત અને સુવિધાજનક બનવાની દિશામાં એક મોટું પગલું ભરી રહ્યું છે. રોજે રોજ અંદાજે પાંચ લાખથી વધુ પ્રવાસીઓની અવરજવર ધરાવતું દાદર રેલવે સ્ટેશન સેન્ટ્રલ રેલવે અને વેસ્ટર્ન રેલવે બંને લાઈનોનું મહત્વપૂર્ણ જંકશન હોવાથી અહીં સતત ભારે ભીડ જોવા મળે છે. ખાસ…