મીની વેકેશન પછી શિક્ષણનો નવો આરંભ: આવતી કાલથી રાજ્યની શાળાઓ ફરી ગુંજી ઊઠશે બાળકોના કલરવથી
રાજ્યભરના લાખો વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ માટે આવતીકાલનો દિવસ એક નવી શરૂઆતનો દિવસ ગણાશે. આશરે 21 દિવસના મીની વેકેશન પછી રાજ્યની તમામ સરકારી, અનુદાનિત તેમજ ખાનગી શાળાઓ ફરી રાબેતા મુજબ શરૂ થવા જઈ રહી છે. શૈક્ષણિક વર્ષ 2025-26ના બીજા સત્રનો પ્રારંભ આવતીકાલથી થવા જઈ રહ્યો છે, જે આગામી 3 મે, 2026 સુધી ચાલશે. આ સત્રમાં…