મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની જાહેરાત : 2 ડિસેમ્બરે મતદાન, 3 ડિસેમ્બરે મતગણતરી — પરંતુ BMC ઇલેક્શન મુદ્દે હજી સસ્પેન્સ યથાવત
મહારાષ્ટ્ર રાજ્યમાં સ્થાનિક લોકશાહીના સૌથી મોટા તબક્કા તરીકે ગણાતી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી 2025 માટેની તારીખો આખરે જાહેર કરી દેવામાં આવી છે.રાજ્ય ચૂંટણી આયોગ (SEC) દ્વારા આ ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થતાં જ સમગ્ર રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે. જોકે સમગ્ર રાજ્યની નગર પરિષદો અને નગર પંચાયતો માટેની તારીખો જાહેર થઈ ગઈ છે,પરંતુ સૌથી મોટું આશ્ચર્ય…