અહમદાબાદની ૧૪૮મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સફળ બનાવનારા પોલીસ અධિકારીઓનો શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા સન્માન
અહમદાબાદ, ભગવાન શ્રી જગન્નાથજીની ૧૪૮મી રથયાત્રાને સુસંગત અને શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે સતત જાગૃત રહેલી શહેર પોલીસની ટીમને લોકપ્રશંસા મળી રહી છે. આ જ અનુસંધાનમાં શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા શહેરના પોલીસ કમિશ્નર જી.એસ. મલિક સહિત તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓનું હાર્દિક સન્માન કરવામાં આવ્યું હતું. આવૃત્તિ દર વર્ષે યોજાતી હોવા છતાં સુરક્ષા દ્રષ્ટિએ દરેક વખતે…