‘એક નઈ સોચ’ : નિશાન સ્કૂલથી ટ્રાફિક અવેરનેસ માટે શહેર પોલીસનો અનોખો પ્રયોગ
બાળકોમાં ટ્રાફિક શિસ્ત અને સુરક્ષાની સંસ્કૃતિ રચવાના ઉદ્દેશથી અમદાવાદ ટ્રાફિક પોલીસે શરૂ કર્યો અનોખો અભિયાન અમદાવાદ, શાળાની પાંખે રહેલા ભવિષ્યના નાગરિકો માટે ટ્રાફિક અવેરનેસ અને શિસ્તનો સંદેશ આપતો “એક નઈ સોચ” કાર્યક્રમનો ભવ્ય પ્રારંભ અમદાવાદના નિશાન સ્કૂલથી કરવામાં આવ્યો. શહેરના સંયુક્ત પોલીસ કમિશનર ટ્રાફિક એન.એન. ચૌધરીના હસ્તે આ વિશેષ અભિયાનનો શુભારંભ થયો, જેમાં બાળકોને ટ્રાફિકના નિયમો…