ગઢડાની ઉંઘતી પોલીસ સામે ગાંધીનગર SMCની એક્શન બાજી: બેડીયામાંથી ₹41.52 લાખનો દારૂનો જથ્થો પકડી પડ્યો
ગીર સોમનાથ/ગીર ગઢડા:ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં, જ્યારે સ્થાનિક પોલીસ ઉંઘતી હતી ત્યારે ગાંધીનગર સ્થિત સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા કરવામાં આવેલ દરોડામાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. SMCના પીઆઇ આર.કે. કરમટાની આગેવાનીમાં થયેલ આ ઓપરેશને ગીરગઢડા પોલીસના કાર્યક્ષમતા પર અનેક પ્રશ્નચિહ્ન ઊભા કર્યા છે. 🚨 ગુપ્ત બાતમી બાદ બેડીયામાં…