વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ઈમેઈલ ધમકીથી હડકંપ – સુરક્ષા એજન્સીઓ દોડતી કરી, કોર્ટ ખાલી કરાવાયું
ગીર સોમનાથ – વેરાવળ:વેરાવળ શહેરમાં આજે એક અફરાતફરીનો માહોલ સર્જાયો, જ્યારે જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેઈલ જિલ્લા ન્યાયાધીશ (District Judge) ને મળ્યો. આ ધમકીના પગલે તાત્કાલિક અસરથી કોર્ટ પરિસરને ખાલી કરાવી દેવામાં આવ્યું હતું અને સુરક્ષા એજન્સીઓ સહિત બોમ્બ સ્ક્વોડ પણ ઘટનાસ્થળે દોડી ગયું હતું. 📩 ઈમેઈલ દ્વારા આવી ધમકી સવારના સમયે જિલ્લા…