વારાહી નજીક ડરાવનારો અકસ્માત: ટ્રેલર ચાલકે 100થી વધુ ઘેટાંને કચડી મારી નાંખ્યાં, નેશનલ હાઈવે પર અફરાતફરીનો માહોલ
પાટણ જિલ્લામાંનો વારાહી વિસ્તાર એક ભયાનક માર્ગ દુર્ઘટનાનું સાક્ષી બન્યો હતો જ્યારે બેફામ ઝડપે આવતું એક ટ્રેલર અચાનક હાઈવે પર પસાર થઈ રહેલા ઘેટાંના ટોળા પર ફરી વળ્યું. ઘટનામાં લગભગ 100 જેટલાં ઘેટાંનો ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું, જ્યારે અનેક ઘેટાં ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દુર્ઘટનાએ સ્થાનિક લોકોમાં ચિંતા અને શોકનો માહોલ…