કમોસમી વરસાદ સામે ગુજરાત સરકાર સતર્ક – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઈમરજન્સી બેઠક બોલાવી, મંત્રીઓને મેદાનમાં ઉતરવાનો આદેશ
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં ચિંતા અને મુશ્કેલીઓ વધી રહી છે. વાતાવરણમાં અચાનક આવેલા પલટા, વાદળછાયા માહોલ અને અવિરત વરસાદને કારણે ખેડૂતો, શહેરવાસીઓ અને ગ્રામિણ વિસ્તારોમાં જનજીવન પર અસર થઈ રહી છે. આવી પરિસ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે તાત્કાલિક પગલાં લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને એક ઈમરજન્સી હાઇલેવલ બેઠક યોજાઈ હતી, જેમાં…