સાતારાની મહિલા ડૉક્ટર સંપદા મુંડેનો સુસાઇડ કેસ — PSI ગોપાલ બદાને અને સોફ્ટવેર એન્જિનિયર પ્રશાંત બનકર સામે ચોંકાવનારા ખુલાસા, હથેળી પર લખેલી સુસાઇડ નોટે ખોલી દીધું શોષણનું કાળું રહસ્ય
મહારાષ્ટ્રના સાતારા જિલ્લામાં બનેલી એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના એ સમગ્ર રાજ્યના આરોગ્ય તંત્ર અને પોલીસ વિભાગ બંનેને કંપાવી નાખ્યા છે.બીડ જિલ્લાના વડવાણી તાલુકાની રહેવાસી અને સાતારાના ફલટણ સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા ડૉક્ટર ડૉ. સંપદા મુંડે એ ફલટણ શહેરની એક હોટેલના રૂમમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. પરંતુ આ સામાન્ય આત્મહત્યા નહોતી —…