“એક્સપાયર્ડ બીયરથી બગડી તબિયત: કલ્યાણમાં દારૂના વેપારીઓ સામે એક્સાઇઝ વિભાગની ધમાકેદાર કાર્યવાહી — ગ્રાહકોને ચેતવણી, ‘દારૂ પણ ડેટ જોઈને જ ખરીદો’”
થાણે જિલ્લાનાં કલ્યાણ શહેરમાં દારૂના વેપારમાં ગેરરીતિઓનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જે માત્ર કાયદા માટે જ નહીં, પરંતુ સામાન્ય નાગરિકોના આરોગ્ય માટે પણ ગંભીર ચેતવણી સમાન છે. કલ્યાણ પશ્ચિમના ગૌરીપાડા વિસ્તારમાં રહેતા અજય મ્હાત્રે નામના યુવકે સોમવારની રાતે સ્થાનિક “રિયલ બીયર શોપ”માંથી બે બોટલ બીયર ખરીદી હતી. ઘરે જઈને બીયર પીધા પછી તેની…