રાધનપુર કોલેજ NSS યુનિટનો અનોખો પ્રયાસ: “પ્લાસ્ટિક મુક્તિ અને સેવા ઝુંબેશ”થી અંબાજી યાત્રાળુઓમાં જાગૃતિનો સંદેશ
આજના સમયમાં પ્લાસ્ટિક પ્રદૂષણ એક મોટું વૈશ્વિક પડકાર બની ગયું છે. દરિયાથી લઈને ધરતી અને આકાશ સુધી પ્લાસ્ટિકના કણો પર્યાવરણ તથા માનવજીવન માટે ખતરો સર્જી રહ્યા છે. આવી સ્થિતિમાં યુવાનો આગળ આવીને સમાજને માર્ગદર્શન આપે તે અત્યંત આવશ્યક છે. આ જ ભાવના સાથે રાધનપુર કોલેજ NSS યુનિટે આ વર્ષે ભાદરવી પૂનમ મહામેળા દરમ્યાન અનોખી પહેલ…