148મી રથયાત્રા માટે અમદાવાદ શહેર પોલીસ તત્પર: હાઈટેક સુરક્ષા, 20 હજારથી વધુ સ્ટાફ અને AI ટેક્નોલોજી સાથે શાંતિપૂર્ણ યાત્રા માટે ચુસ્ત બંદોબસ્ત
અમદાવાદ, આગામી 27 જૂનના રોજ પવિત્ર ભગવાન શ્રી જગન્નાથજીની 148મી રથયાત્રા અમદાવાદ શહેરમાંથી શોભાયાત્રા તરીકે નીકળવાની છે. અહિયાં દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો ભક્તોની હાજરીની શક્યતા વચ્ચે આખી યાત્રાને શાંતિપૂર્ણ અને અવરોધરહિત રીતે પાર પાડવા માટે શહેર પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ અને એક્ટિવ મોડમાં છે. શહેરના દરેક કોણે પોલીસનું ચુસ્ત આયોજન જોવા મળી…