“દ્રષ્ટિ બચાવો, જીવન ઉજળું બનાવો” — જામનગરની ગુરુ ગોબિંદસિંહ હોસ્પિટલમાં ‘વિશ્વ દ્રષ્ટિ દિન’ નિમિત્તે આંખની સંભાળ અંગે વ્યાપક જાગૃતિ કાર્યક્રમો
જામનગર, તા. 18 ઓક્ટોબર —દ્રષ્ટિ એ માનવ જીવનનો સૌથી કિંમતી ખજાનો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા દર વર્ષે ઑક્ટોબર મહિનાના બીજા ગુરુવારે ‘વિશ્વ દ્રષ્ટિ દિન’ (World Sight Day) તરીકે ઉજવાય છે, જેથી લોકોમાં આંખની તંદુરસ્તી અને અંધત્વ નિવારણ અંગે જાગૃતિ વધે. આ અવસરને સાર્થક બનાવવા માટે જામનગરની ગુરુ ગોબિંદસિંહ સરકારી હોસ્પિટલના આંખ વિભાગ દ્વારા…