પીએમ મોદીના ઇઝરાયલ પ્રવાસને લઈને નેતન્યાહૂ ઉત્સાહિત – ભારત-ઇઝરાયલ ભાગીદારીને વધુ મજબૂત કરવાની તૈયારી
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંભવિત ઇઝરાયલ પ્રવાસને લઈને ઇઝરાયલમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ અમેરિકામાં યોજાયેલા “Conference of Presidents of Major American Jewish Organizations”ને સંબોધતા જણાવ્યું હતું કે તેઓ પીએમ મોદીને ભવ્ય સ્વાગત આપવા આતુર છે.નેતન્યાહૂએ પોતાના સંબોધનમાં કહ્યું કે ભારત અને ઇઝરાયલ વચ્ચેની ભાગીદારી માત્ર રાજનૈતિક નહીં પરંતુ વ્યૂહાત્મક,…