ઓખામાં ઉજવાયો 11મો વિશ્વ યોગ દિવસ: યોગથી વધતી સંયમ, સ્વાસ્થ્ય અને સૌહાર્દની ભાવના…
ઓખા નગરપાલિકા સંચાલિત વી.એ. સ્કૂલ ખાતે યોજાયેલા ભવ્ય યોગ દિવસના કાર્યક્રમમાં લોકપ્રતિનિધિઓ, પોલીસ, વિદ્યાર્થી અને નગરજનોની ઉત્સાહભેર ઉપસ્થિતિ ઓખા, તા. ૨૧ જૂન, ૨૦૨૫ આજનો દિવસ ઓખા માટે એક વિશેષ સ્વસ્થતા અને સમરસતાથી ભરપૂર રહ્યો, કારણ કે અહીં 11મો વિશ્વ યોગ દિવસ અત્યંત ઉત્સાહ અને યોગમય વાતાવરણમાં ઉજવાયો. ઓખા નગરપાલિકા સંચાલિત વી.એ. સ્કૂલ ખાતે યોજાયેલ આ…