“રાજકોટનું બિનઉપયોગી અંડરપાસ: ઇજનેરોની અવ્યવસ્થાની ભેંકાર સજા નાગરિકોને!”
“રાજકોટનું બિનઉપયોગી અંડરપાસ: ઇજનેરોની અવ્યવસ્થાની ભેંકાર સજા નાગરિકોને!” વિસ્તૃત વર્ણન:રાજકોટ શહેરમાં ટ્રાફિકની સમસ્યાઓથી નગરજનોને રાહત આપવાના દાવાઓ સાથે અનેકવિધ વિકાસના પ્રોજેક્ટો હાથ ધરવામાં આવ્યા છે. તેવી જ એક યોજના હેઠળ હોમી દસ્તુર માર્ગ ઉપર લાખો રૂપિયાના ખર્ચે બનેલું અંડરપાસ નાળું આજે સમાપ્ત થઇને પણ એક મહિના પછી પણ ખુલ્લું મુકાયું નથી. અંદાજે ૪ કરોડના ખર્ચે…