વિકાસનો પ્રવેશદ્વાર: ભારતનું સૌથી મોટું કન્ટેનર ટર્મિનલ – JN પોર્ટ-PSA મુંબઈ ટર્મિનલ (BMCT) ફેઝ-2નું ભવ્ય અનાવરણ
ભારત છેલ્લા દાયકામાં વૈશ્વિક અર્થતંત્રમાં ઝડપી ગતિથી આગળ વધી રહ્યું છે. “બંદર આધારિત વિકાસ” (Port-Led Development)ની દિશામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીધેલા ઐતિહાસિક પગલાંઓએ ભારતને દરિયાઈ મહાસત્તા બનાવવા માટેનું પાયું ઘડ્યું છે. આ જ વિઝનની સાકાર અભિવ્યક્તિ તરીકે તાજેતરમાં ભારતના સૌથી મોટા કન્ટેનર ટર્મિનલ – JN પોર્ટ-PSA મુંબઈ ટર્મિનલ (BMCT) ફેઝ-2નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મુંબઈ પાસે…