“યોગથી સંસ્કાર, સ્વાસ્થ્ય અને આત્મબળ: ડૉ.સુભાષ મહિલા કોલેજમાં યોજાઈ પ્રેરણાદાયી યોગ શિબિર”..
જામનગર, તા. ૨૧ જૂન:યોગ એ માત્ર કસરત નહીં પરંતુ જીવનશૈલી છે. આધુનિક જીવનની ભાગદૌડ વચ્ચે શાંતિ અને સંતુલન મેળવવા માટે યોગ એક અમૂલ્ય ઉપાયરૂપ બની રહ્યો છે. ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે જામનગરની જાણીતી શૈક્ષણિક સંસ્થા, ડૉ. સુભાષ મહિલા આર્ટ્સ, કોમર્સ એન્ડ હોમસાયન્સ કોલેજ ખાતે વિશાળ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોગ શિબિરનું…