ઈ-ધમકીનો ઈલાજ: અમદાવાદ સાયબર ક્રાઇમની ચુસ્ત કામગીરીથી ચેન્નઈની મહિલા ઝડપાઈ
અમદાવાદ, શહેર સાયબર ક્રાઇમ બ્રાંચે એક અત્યંત ગંભીર કેસમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. છેલ્લા કેટલાય દિવસોથી શહેરની શાળાઓ, સ્ટેડિયમ, હોસ્પિટલો અને અન્ય સંવેદનશીલ સ્થળોએ ઇમેઇલ દ્વારા બૉમ્બથી ઉડાડી મુકવાની ધમકી અપાતી હતી, જેને લઈ સમગ્ર સુરક્ષા તંત્ર તહેનાત બની ગયું હતું. આ બધાની પાછળ ચેન્નાઈની રહેવાસી એક મહિલા હોવાનો ખુલાસો થયો છે, જેને અમદાવાદ પોલીસના…