સુપ્રીમ કોર્ટના કડક દિશા–નિર્દેશ પછી રાજ્યમાં મોટો ફેરફાર.
તલાટીઓમાં ભારે નારાજગી – શું વહીવટનો બોજ હદથી વધી રહ્યો છે? મહેસાણા તથા સમગ્ર ગુજરાતમાં તલાટીઓ પર નવી અને અત્યંત ચર્ચાસ્પદ જવાબદારી મૂકી દેવાઈ છે—હવે તેઓને ગામના જાહેર સ્થળોએ રખડતાં કૂતરાં ક્યાં–ક્યાં રહે છે, ક્યાં ભેગાં થાય છે, અને ક્યાં હૂંફ પકડીને બેસે છે તે સ્થળોની ઓળખાણ કરવી પડશે. માત્ર એટલું જ નહીં—તેમને ગ્રામ પંચાયતોને…