પાટણ બસ સ્ટેશન પર પર્સ કાપી સોનાની મોટી ચોરી કરનાર ટોળકી પાટણ LCBના સકંજામાં.
3 શખ્સ ઝડપાયા, ₹8.64 લાખનો મુદ્દામાલ જપ્ત – CCTVથી લઇ માનવીય સૂત્રો સુધીની સુવ્યવસ્થિત તપાસે ઉકેલ્યો રહસ્ય પાટણ જિલ્લાના નવા બસ સ્ટેશન પર 25 નવેમ્બર, 2025ના રોજ બનેલી મોટી ચોરીની ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી દીધી હતી. સામાન્ય ભીડના માહોલનો લાભ ઉઠાવી મહિલાના પર્સમાંથી 6.5 તોલા જેટલા કિંમતી સોનાના દાગીના ઉડાડનાર ચાલાક અને નિપુણ ટોળકીનો આખરે…