ગંદકી વિરુદ્ધ મુંબઈનો જાગૃત અવાજ: માત્ર ૨૮ મહિનામાં ૨૭,૬૩૪ ફરિયાદો, ૮૯ ટકા ઉકેલ – BMCની ગાર્બેજ હેલ્પલાઇન બની સફાઈની નવી શક્તિ
મુંબઈ, દેશની આર્થિક રાજધાની, જ્યાં દરરોજ લાખો લોકોના સપનાંઓ સાકાર થાય છે — પરંતુ આ શહેર માટે સ્વચ્છતા હંમેશા એક મોટો પડકાર બની રહ્યો છે. મેટ્રો, મોલ અને ઊંચી ઇમારતો વચ્ચે પણ જો ક્યાંક ગંદકી, કાટમાળ અથવા પ્રદૂષણના દૃશ્યો દેખાય, તો તે માત્ર શહેરની સુંદરતા નહીં પણ નાગરિક સ્વાસ્થ્ય માટે પણ ખતરનાક બની શકે છે….