ટીવી ઇન્ડસ્ટ્રીમાં ભુકંપ: જાણીતા અભિનેતા આશિષ કપૂર પર બળાત્કારનો આરોપ, પુણેથી ધરપકડ
ભારતીય ટીવી જગતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લોકપ્રિય શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ સહિત અનેક સીરિયલોમાં પોતાની છાપ છોડનાર અભિનેતા આશિષ કપૂર (ઉંમર ૪૦ વર્ષ) પર બળાત્કારના ગંભીર આરોપો લાગ્યા છે. દિલ્હીની એક મહિલાએ તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું અને લાંબી તપાસ બાદ પુણેમાંથી તેમની ધરપકડ કરવામાં આવી. આ…