ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા ભવ્યતા અને ભક્તિભાવે ઉજવાશે: 27 જૂનના રોજ અમદાવાદ રહેશે રથમય
અમદાવાદ, તા. 23 જૂન: અમદાવાદ શહેર આ વખતે પણ ભવ્યતા અને ભક્તિના સંગમ સાથે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને ઉજવવા તૈયાર છે. આ રથયાત્રા માત્ર ધાર્મિક વિધિ જ નથી, પરંતુ સમાજના વિવિધ વર્ગો અને પરંપરાઓને સાથે જોડતી એક આત્મીય અને ઉત્સાહથી ભરેલી યાત્રા છે. વર્ષો જૂની પરંપરાને આધુનિક વ્યવસ્થાઓ સાથે પાંખ આપી, આ વર્ષે 27 જૂનના…