રાજધાનીની હવા ફરીથી ઝેરી બની: દિલ્હીના 18 વિસ્તારોમાં AQI 400 પાર.
ખરાબ હવામાનના કારણે IGI એરપોર્ટ પર એલર્ટ જાહેર; શહેર ‘ગંભીર’ શ્રેણીની નજીક** નવી દિલ્હી :દેશની રાજધાની દિલ્હી ફરી એકવાર પ્રદૂષણની ગંભીર ચપેટમાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી હવામાનની પ્રતિકૂળ પરિસ્થિતિ અને પવનની ગતિ ઘટતા દિલ્હીની હવાની ગુણવત્તા ફરી કથળી ગઈ છે. તાજા આંકડાઓ મુજબ, દિલ્હીના ઓછામાં ઓછા 18 વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 400ને પાર…