રાજકોટમાં નશાનો કાળો કારોબાર ઉઘાડો: સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની મોટી કાર્યવાહી, ગાંજાના જથ્થા સાથે ચાર શખ્સ ઝડપાયા
રાજકોટ શહેરમાં નશાની દૂષણકારી લત સામે પોલીસે ફરી એક મોટો પ્રહાર કર્યો છે. શહેરના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG)એ ૧૬.૨૯૮ કિલોગ્રામ ગાંજો સહિત લાખો રૂપિયાનો મુદામાલ ઝડપી પાડતાં નશાનો કાળો વેપાર ચલાવતા ચાર શખ્સોને પકડી પાડ્યા છે. આ કાર્યવાહીથી એક તરફ શહેરમાં માદક પદાર્થના પુરવઠા પર મોટો આંચકો પડ્યો છે, તો બીજી તરફ પોલીસે આ સમગ્ર…