ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઐતિહાસિક વિકાસઃ કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે વિશાળ ડોમનું ખાતમુર્હુત અને ખેડૂતો માટે રાહત
ગુજરાતના કૃષિ ક્ષેત્રને વધુ સુવ્યવસ્થિત, આધુનિક અને ખેડૂતહિતલક્ષી બનાવવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા સતત વિકાસકાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ જ વિકાસયાત્રાનો એક મહત્વપૂર્ણ પડાવ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે નોંધાયો, જ્યાં રાજ્યના કેબિનેટ કૃષિ અને સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના કરકમળે યાર્ડના વિશાળ ઓક્શન સેડ (ડોમ)નું ખાતમુર્હુત કરવામાં આવ્યું. આ પ્રસંગે માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ…