અત્યાધુનિક ગુજરાતઃ ₹93 હજાર કરોડના ખર્ચે રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ક્રાંતિકારી ફેરફાર
ગુજરાતમાં સમગ્ર દેશ માટે માર્ગદર્શનરૂપ બની શકે એવું ઢાંચાબદ્ધ અને ભવિષ્યમુખી રોડ નેટવર્ક ઉભું કરવામાં આવી રહ્યું છે. રાજ્યના તમામ વિસ્તારમાં કનેક્ટિવિટી સુદ્રઢ બને એ હેતુથી રાજ્ય સરકારે ₹93 હજાર કરોડથી વધુના ખર્ચે અત્યાધુનિક અને વિશ્વકક્ષાનું રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવાની દિશામાં પગલાં લીધાં છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે આ વિકાસયાત્રાનો બીજ તત્કાલીન મુખ્યમંત્રી અને…