વાઘજીપુરમાં વર્ષોથી ઊભા દબાણો સામે તંત્રની મોટી કાર્યવાહી: 170 કરતાં વધુ દબાણો દૂર, છતાં ‘મહત્વના દબાણો’ અસ્પૃશ્ય—લોકોમાં ચર્ચા ગરમ
શહેરા તાલુકાના વાઘજીપુર ગામમાં વર્ષો જુની દબાણ સમસ્યા ગઈ કાલે તંત્રની વિશાળ કામગીરી બાદ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે. આર એન્ડ બી (સ્ટેટ) વિભાગના પ્રણય રાણા, એમજીવીસીએલ, રેવન્યુ વિભાગ, ગ્રામ પંચાયત અને પોલીસ તંત્રની સંયુક્ત ટીમે ગુરુવારના સવારથી રસ્તાની બન્ને તરફ ઊભા વિવિધ પ્રકારના 170 કરતાં વધુ કાચા-પાકા દબાણો દૂર કર્યા હતા. પરંતુ, આ દબાણ…